સિમ્પલ કોટન સાડીમાં બે લેડીએ કર્યાં જબરદસ્ત ડાન્સ મૂવ્ઝ, આપ જૈસા કોઈ..સોંગ પર હટકે અંદાજ

2019-04-29 1

કહેવાય છે કે ઉંમર અને ડાન્સને કોઈ લેવા દેવા નથી કેટલાંક લોકો જિંદગીને જિંદાદીલીથી સુંદર બનાવી જાણે છે તેવો જ કંઇક અંદાજ આ બે લેડીનો છે તેમણે કોટનની સિમ્પલ સાડીમાં બૉલિવૂડ ડાન્સ કરી પોતાનો અલગ જ અંદાજ બતાવ્યો છે 80ના દશકના સોંગ આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે, સોંગ પર કરેલા હટકે ડાન્સ મૂવ્ઝ જોઈ તમને પણ ડાન્સ કરવાનું મન થઈ જશે

Videos similaires